આજે જગતમાં સર્વત્ર સ્ત્રી સિક્ષણનો વાયરો ફુંકાઇ રહ્યો છે.ત્યારે બહેનોની સ્ત્રી જાગૃતિ અને સ્ત્રી કેળવણીની ઉતેજન અને ઉત્તમ પરિણામની માંગને નજરે લઈને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આ કૉલેજ શરૂ કરવામાં આવી છે .
શહેરથી દુર નયનરમ્ય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આવેલા આ કોલેજમાં બહેનોને વિવિધ પ્રવૃતિઓ જેવી કે, બ્યુટીપાર્લર, કમ્પ્યુટર, જનરલ નોલેજ સ્પર્ધા, વકતૃત્વ, નિબંધ, સુલેખન અને આઉટડોર ગેમ્સ, પ્રવાસ, યુનીવર્સીટીના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતી વિદ્યાર્થીનીઓ તૈયાર થાય એ જોવાનું ધ્યેય છે. બહેનનો વિકાસ અને જાગૃતિ સાથે જ આજના જમાના સાથે કદમ મેળવતી થાય એ જ અમારો સિદ્ધાંત છે..
સર્વશ્રેષ્ઠ અધ્યાપક ગણ સમયાંતરે વિષયવાર ટેસ્ટ લાઇબ્રેરી સગવડ કમ્પ્યુટર લેબની સગવડ વિવધ યુનીટોની મુલાકાત ઈત્તર પ્રવૃતિઓનુ આયોજન સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી
# | Name | Designation | Photo |
---|---|---|---|
1 | Jambucha Komalben Chhaganbhai | Lecturer M.A., B.Ed. |
![]() |
2 | Vedani Yashsviben Nautamlal | Lecturer M.A./ B.Ed./M.Phil. |
![]() |
SARDAR PATEL EDUCATIONAL INSTITUTE Kalvibid, Bhavnagar-364002 Phone: 278 2562828 / 2471437 Email: speibvn@gmail.com WebSite: http://speibvn.org