Event Details: સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 15 ઓગસ્ટ 73 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના સેક્રેટરી શ્રી બી. પી જાગાણી સાહેબ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવેલ આ પ્રસંગે સંસ્થાના ટ્રેઝરર શ્રી બટુકભાઈ બી.માંગુકીયા તેમજ ટ્રસ્ટીશ્રીઓ,આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવેલ.
Event Date: 15-08-2019